SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ધોવાણ નાવણ પાણી, ઝીલણ અપકાય, - છતી છેતી કરી દુહવ્યાં એક ભાઠીગર કુંભાર, લેહ સેહનગરા, ભાડભુજા લહાલાગરા એ. ૩ તાપણ સેકણ કાજ, વનિખારણ, રંગણ રાંધણ રસવતી એ; એણે પરે કર્માદાન, પરે પરે કેળવી, તેલ વાઉ વિરાધિયાં એ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ ફૂલ ચૂંટિયાં એ, પેક પાપડી શાક, શેકયા સૂકવ્યાં, છેદ્યાં છૂઘાં આથિયાં એ. પ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલિયાં એક ઘાલી કેલમાંહે, પીલી શેરડી, કંદમૂળ ફળ વેચિયાં એ. ૬ એમ એકેંદ્રિય જીવ, હણ્યા હણાવિયા, હણતાં જે અનુમદિયા એ; આ ભવ પરભવ જેહ, વલી રે ભવભવ, તે મુજ મિચ્છામિ દુક્કડે એ. ૭ કૃમી કરમિયા કીડા, ગાડર ગંડલા, ઈયલ પિરા અળસિયાં એક વાળા ચુડેલ, વિચલિત રસતણાં, વળી અથાણાં પ્રમુખનાં એ; ૮
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy