________________
૩૧૮
જો; શ્રી શુભવીર વિવેકી નિત્ય વન્દન કરે જો. ૫૪ના
शिखामणनी सज्झाय
આ ભવ રત્નચિંતામણી સિરખા, વારંવાર નિવ મલરો રે, ચેતી શકે તેા ચેત જીવલડા, આવી જોગવાઇ નિવે મલશે રે. આ ભવ રત્ન॰ !! ચાર ચોરાશી લક્ષમાં, જીવડા તુ ફરી આપ્યા રે, પુણ્યને ચેાગે સદ્દગુરુ સ ંગે,માનવભવ તે પાયા રે.આ ભવ॰ ૫ ૨ ૫ રાત્રિ દિવસ ને સમયે સમયે, નિત્ય આહેડી પડચા કેડે રે,પ્રમાદ વશે ધ કરણી િવનાના,માનવભવ જાય એ ખેર. આ ભવ૦ ૫૩ા કિયારા જેમ દરિદ્ર હતા, માથે ભાર ઉડાવે રે, નવલખા હાર વિદ્યાધરે દીધા,અંધની પરે ચાલે રે,આ ભવનાકા બ્રાહ્મણ ભવેચિંતામણિ લાધ્યુ, પૂવ પુણ્યને જોગે રે, - કાંકરો જાણી ફેંકી રે દીધું, જાણ્યુ નહિ ઉપયાગે રે. આ ભવ॰ પાા માત પિતા ત્રિયા સુત અધવ, ઝાઝેરી મમતા જોડે રે, તેહથી જીવલડા ગરજ સરે તા, સાધુજી ઘર કેમ છેડે રે. આ ભવ ॥૬॥ ધન્ય સાધુજી સંયમ પાળે, શુદ્ધો મારગ દાખે રે, સાચું નાણું ગાંઠે આંધી, મિથ્યાદષ્ટિ ન રાખે રે.આ ભવ