________________
૩૦૨ નિત્ય નમિયે નરનારી રે. સાંભળો. @૧૪
श्री खंधकमुनिनी सज्झाय નમો નમો અંધક મહામુનિ, ખંધક ક્ષમાભંડાર રે, ઉગ્રવિહારે મુનિ વિચરંતા,ચારિત્ર ખડગની ધાર રે. ન વા સમિતિ ગુણિને ધારતો, જિત શત્રુ રાજાને નંદરે ધારણી ઉદરે જનમિઓ,દર્શન પરમાનંદ રે. નમો છે ધર્મઘેષ મુનિ દેશના, પામી તેણે પ્રતિબોધરે અનુમતિ લેઈમાયતાયની, કર્મશું યુદ્ધ થઈ ત્યારે નમે છે ૩ો છડું આમ આદે અતિ ઘણ, દુષ્કરતપ તનુશેષરે રાત દિવસ પરિસહ સહે, તોપણ મન નહિ રોષ રે. નમો કા દવદાધા ખીજડા દેહમાં ચાલતાં ખડખડે હાડ રે,તેપણ તપ કરે આકરા,જાણો અથિર સંસારરે. નમો પાપા એક સમે ભગનીપુરી પ્રતે, આવીયા સાધુ જી સેય રે, ગોખે બેઠી ચિંતે બેનડી, એ મુજ બંધવ હાય રે. નમેદા બેનને બંધવ સાંભ, ઉલટયો વિરહ અપાર છાતડી લાગી છે ફાટવા નયણે વહે આંસુડાની ધાર રે નમે છે ૭ રાય ચિંતે મનમાં ઇછ્યું, એ કઈ નારીને યાર સેવકને કહે સાધુની, લાવે છે ખાલ ઉતાર રે. નમો૮