SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ #મણાં પંચ અમસહિ,વલી શ્વેત વસ્ત્ર મનેાહાર હા મુ, એ દાય॰ ॥૬॥ રાજપિંડ કલ્પે નહિ, ભાંખે વીજિન પરખદામાંહિ હૈા મુ॰, એક મારગ સાધે બિહુ જણા, તા એ એવા અંતર કાંઈ હા મુ એ દોય॰ ।।ા સંશયવંત મુનિ બેડુ થયા, જઈ પૂછે નિજ ગુરુ પાસ હેામુ,ગૌતમ કેાક વન થકી, આવે કેશી પાસ ઉલ્લાસ હેા મુ॰ એ દાય॰ lin કેશી તવ સામા જઈ, ગૌતમને દીયે બહુમાન હા મુ॰, ફાસુ પલાલ તિહાં પાથરી, બિહું બેઠા બુદ્ધિનિધાન હૈ। મુ॰ એ દોયાા ચર્ચા કરે જૈનધર્માંની, તિહાં મલીયા સુરનર વૃંદ હા મુ‚ બિહુ ગણધર શાબે અતિ ભલા, જાણે એક સૂરજ ખીજા ચંદુ હા મુ॰ એ દાય॰ ॥૧૦॥ સંશય ભાંજવા સહુ તણા; કેશી પૂછે ગુણખાણ હા મુ॰, ગૌતમ ભવિયણ હિત ભણી, તવ મેલ્યા અમૃતવાણુ હા મુ॰ એ દયા૧૧ા એક મુગતિ જાવું બિહુજણે, તા આચારે કાંઈ ભેદ હેા મુ॰,જીત્ર વિશેષે જાણો, ગૌતમ કહે મ કરી ખેદ હૈા મુ॰ એ દય૦ ૫૧૨૫ વર્ક જડ જીવ ચરમતા, પ્રથમના નુ મૂરખ જાણ હા મુ॰, સરલ સુબુદ્ધિ બાવીશના તેણે જીજીએ આચાર વખાણ હા મુ॰ એ દાય ॥૧ા એમ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy