________________
૨૭૦
રે, શત્રુંજય ગિરનાર, આબુ અષ્ટાપદ વલી રે,સમેત શિખર શિરદાર રે. લાભ મે ૨ પાંચ મુનિવરને ભાવથી રે, પડિલાલે એટલે તેટલે ફાલતું જાણજે રે, એક ચંદ્રોદય સારો લાભ મારા ગુરુ વાંધી નિજ ઘર જઈ, ચૂલા ઉપર ચંગ, ચંદ્રોદય તેણે બાંધિયો રે, જીવદયા મન રંગ રે લાભ લે છે સસરે નિજ સુતને કહ્યું રે, દેખી તેણે તત્કાલ, તુજ કામિની કામણ કયાં રે, તેણે તે નાખ્યો જ્વાલ રે. લાભ છે પા વલી વલી બાંધે કામિની રે, વલી વલી જવાલે રે કંત, સાત વાર એમ જવાલીયે રે, ચંદ્રોદય તેણે તંત રે. લાભદા સસરો કહે શું માંડીયા રે, એ ઘરમાંહે બંધ, સ્ય ચંદ્રવો સ્યુ કરે રે, નિશિભજન તમે મંડે રે લાભ મેળા સા કહે જીવજતના ભણી રે, એ સલો પ્રયાસ,નિશિભજન હું નવિ કરું રે, જે કાયામાં શ્વાસ રે.લાભ ૮. શેઠ કહે નિશિભજન કરે રે,તો રહા અમઆવાસ, નહિ તો પીઅર પહોંચજો રે તમ સ્યું યે ઘરવાસ રે. લાભ૦ ૯ સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યાં રે ગેહ, તિમ મુજ પરિવારે પરવર્યા રે, પહોંચાડો સનેહ રે. લાભાલગા