________________
૨૧૯
ગહું પલાળી વણાવે સેવ, દીવાળી આવે છે તેવ, કરી લાડુ ને સાંકલી, ઇંદ્રિયરસ વાહય હલફલી.ટયા રાતે મસલે માટી છાણ, જગનાથની ભાંજે આણ, ખાંડે દલે નવિ જયણું કરેખાટકીશાલા પાંચે વાવરે. ૫ ૯ો ચોમાસામાંહિ બહુલા જીવ, નીલફૂલ કુંથુવા અતીવ, કંસારી કીડી કરેાળિયા, રાતે અંધારે રેલીયા. ૧છે નાઠી સાન વાશીય કરે, સામાયિક પોસહ પરિહરે, પાનફલ સાડી શણગાર, અધિકેરા તે કરે ગમાર. ૧૧. ધન તેરસના ભણી ઉલ્લાસ, જીવ હણીને બાંધે પાસ, સેવ લાવા હરખે જમે, શીલ ન પાલે જુવટે રમે. ૧૨ ઘર લીંપે કાઢે સાથિયા,તાવીતળે કે આથીયા પર્વતણી નવિ લાભે સાર, ચઉદસ અમાવાસે ધર્મ સંભાર. ૧૩ વલી જુવો અધિકેરે પાપ, ફલ ફૂલને કરે સંતાપ, ભાજી દાલ કરે તે ગેલ, અગ્નિ પ્રજાલી માગે તેલ. ૧૪ ઘરઘર દીવા લીધે ફરે, બહુલા જીવ તેહ માંહી મરે,મેરાઈયાનું મોઢે નામ, ઘરઘરફરતે કરે પ્રણામ. માલપા પાખી પડિક્રમણને કાલ તે વિસારે મૂખને બાલ, મુખેં કહાવે શ્રાવક નામ, નવિ જાણે શાસન દુર્લભ ઠાભ. ૧૬ જલઝલ દીવા પછિમ રાતી, કાઢે અલછી જીમે પ્રભાત, ચઉલા કુર વિના નવી