SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ નીર ઢલિયાં, વદન કમલથું બીલકાણી, પ્રેમ ધરી પદમણીને પૂછે, મેં કેમ થાયે વિલખાણી.ધારા શુકલપક્ષ વ્રત ગુરુમુખ લીનો, થંપરણે દુજી નારી, દુજી નાર મારે બેન બરાબર, ધન ધીરજ થારી હે રાણી, ધમકા હૈયે હાર શણગાર સજી સબ,શ્યામ ઘટા હિય હલસાની, વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિહંધારા હો વરસે પાણી,ધ, પા એક સજ્ય ને દનું પ્રબલ, તોપણ મન રાખા ફુલસાની, ષટરસમાસ દુવાદ વત્સર, સરસ સમજ હિય હુલાસાની ધો છેદા મનવચ કાયા અખંડિત નિર્મલ, શિલપાલી સચો જાણી, વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ પ્રાણી, ધન છા પ્રગટ હુવા સંયમ વ્રત લીને, મોહ કર્મ કીયા ધૂલધાણી, રતનચંદ કરજેડી વિનવે, કેવલ લહિ ગયા નિર્વાણ, ધગાટા चौद पूर्वनी सज्झाय ગણધર દશ પૂર્વધર સુંદર ચૌદ પૂર્વધર ભક્તિ કરી છે, જેમ શ્રુતજ્ઞાન લહીજે રે, ચૌદ પૂર્વ તપ વિધિ • આરાધી, માનવભવ ફળ લીજે રે,ચૌગાના પ્રથમ પૂર્વ ઉતપાદજ નામે,વસ્તુ ચૌદ તસ જાણે રે,એક કેડી પદ એક ગજ મસીમાને લીખનતણું પરિમા
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy