SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૨ પાકા આઠ પહોર પસહ કરે રે, આઠમ ચઉદસ જાણચાર ઉપવાસેપારણું જીરે ચાર માસ પરિમાણ, સં૦ | પા બ્રહ્મવ્રત પાલે દિવસનજી રે, રાતે કરે પરિમાણ, પાંચ ઉપવાસે પારણુંજી રે, પંચમી પંચ માસ જણ, સં. છે ૬ બ્રહ્મવ્રત પાસે સર્વથાજી રે, ન કરે સચિત્ત શણગાર, છ ઉપવાસે પારણુંજી રે, મેહ તણે પરિહાર, સં૦ | ૭. સાતમીએ સચિત્ત સહુ તજે રે, અશિનાદિક આહાર, સાત ઉપવાસે પારણુંજી રે, સાત માસ નિરધાર સંતા આઠમી કહી આઠ માસનીજી રે, ન કરે આપ આરંભ, આઠ ઉપવાસે પારણુંજી રે, રાખે ચિત્તમાં બંભ, સં૦ લા નવમીએ ન કરે ન કરાવીએજી રે આર. ભની કાંઈ વાત,નવ ઉપવાસે પારણુંજી રે, નવ માસ વિખ્યાત, સં૧ળા દસમી કહી દસ માસનીજી રે, ઉદિ સવિ પરિહાર, મુરમુંડિત રાખેશિખાજી રે, દશ ઉપવાસે આહાર, સં૦ | ૧૧ અનુમતિ લીયે પરિવારનીજીરે, વિચરતો મુનિવર જેમ, અગિયાર ઉપવાસે પારણુંજી રે, માસ અગિયારે નિયમ, સંo છે ૧૨ આઠમ ચઉદસ પૂનમે રે, પાખી કાઉસગ્ન રાત, ભાંગ ન વારે ધોતીયેજી રે, નરન વે ગાત્ર; સં. ૧૩ ડિમા તપ એણીપરે વહે જી રે. ૧ (કાછડી)
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy