SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ જ્ઞાનવિમલસૂરિકૃત दशविध यतिधर्म स्वाध्याय સુત લત્તા વન સિંચવા, નવ પુષ્કર જલધાર; પ્રણમી પદયુગ તેહના, ધર્મ તણું દાતાર. ૧ છે દશવિધ મુનિવર ધર્મ છે, તે કહીએ ચારિત્ર, દ્રવ્ય ભાવથી આચર્યા, તેહના જન્મ પવિત્ર મારા ગુણ વિણ મુનિનું લિંગ જે, કાશકુસુમ ઉપમાન; સંસારે તેહવાં કર્યા, અવધિ અનંત પ્રમાણ. ૩ તેહ ભણી મુનિવર તણે, ભાંખું દશવિધ ધર્મ, તેહને નિત્ય આરાધતાં, પામીએ શિવશર્મ. . ૪ ખંતીમદ્દવ અજવા.મુત્તીપતવચારિત્ર,સત્ય શૌચ ‘નિસ્પૃહપણું. ૧૦ બ્રહ્મચર્ય સુપવિત્રાપા ઢાલ ૧ લી (વાઘારી ભાવનરી–એ દેશી.) પહેલે મુનિવર ધર્મ સમાચરેજી, ખંતી ક્રોધ નિરાસ; સંયમ સાર કવિઓ સમતા છતેજી, સમકિત મૂલ નિવાસ. પહેલે. ૧. સમતા ક્ષીરાદધિની આગલેંજી,સુરનરસુખ એકબિ દુક્કરઆશા
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy