________________
૧૫૮
વિ છે ૧૨ વાત એ છે જગમાં બે હેટી, એક ચારીને બીજી ચોરી, ઈહભવ અપયશ બહુ પામે, પરભવ દુઃખ અધોરી. વિ. ૧૩ શીલ ચિંતામણ સરખું ઠંડી, વિષયરસ કેણ રીઝે, વર્ષકાલેં મંદિર પામી, ઉઘાડો કણ ભીંજે.વિ. ૧૪ મન વચન કાયાઍ કરીને, વ્રત લીધું નવિ ખંડું, ધ્રુવતણી પરેં અવિચલ પાઉં અમેં ઘરવાસન મંડું વિરુઈ મદન ચઢાઈ રાજ, જેણે તેણે પાપા
દુહા
રાજ ધેધમધમ્યો, ઋષિ ઉપર ધરે રોષ, હુકમ કરે સેવક પ્રતે, મુનિ ધરે સતિષ, ૧ ઝાલે એહ પાખંડીને, કાઢો નયરથી બહાર, પુર વટાવ્યું એણે પાપીએ, દીધે એને માર. મારા તવ સેવક પકડી તિહા, લાવે રાહજુર રાજા દેખી તેહને, કહેતો વચન કઠેર, રા અરે પાપી પાખંડીયાતું કિમ આવ્યા આંહિ દુરાચારી તું બડા, હવે જાઈશ ક્યાંહિ. Iકા લાઠી મૂઠીએ તાડતે, કરતો ઘણા પ્રહાર, મુનિવર સમતા ગુણ ભયે, લેતે ભવજલપાર. આપા