SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ અથ સજઝાય-સંગ્રહ झांझरिया मुनिनी चार ढाळनी सज्झाय દુહા પાસ જિણસર સમરતાં પાતક જાણે દૂર કેધાનલ સવિ ઉપશમે નાશે મિથ્યા ભૂર. ૧. ઉત્તમ મુનિવર જે થયા તેના ગુણ અવદાત; એક ચિત્તે કરી ગાવસું ઝાંઝારિયે અણગાર. ૨ ઉત્તમના ગુણગાવતાં ગુણ આવે જિન અંગ; મિથ્યા મતિ દૂર ટલે પામે સમકિત સંગ. ૩ ધીર વીર ગુણ આગલે વૈરાગી શિરદાર અવનીતલે જે અવતર્યા કરવા પર ઉપગાર. ૪છે મુજ મન હરખ્યો તે ભણ મુનિ ગુણ ગાવા કાજકજીભે વસે શારદા ગુરુ મુજ કરશે સાજ. એ પછે ઢાળ ૧ લી સરસ્વતી ચરણે શીશ નમાવું, પ્રણમી સદગુરુ પાયા રે,ઝાંઝરીઆ ઋષિના ગુણ ગાતાં,ઉલટ અંગ સવાયા રે છેલા ભવિજન વંદો મુનિ ઝાંઝરીઓ, સંસાર સમુદ્ર જે તરિયો રે એ આંકણી સબલ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy