SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ વિચાર રે. ભવિયાાા ચાર ધને મધવા સ્તવે રે. પૂજાતિશય મહંત, પંચ ધને યાજન ટલે રે,કષ્ટ એ તું પ્રસંત રે, ભવિયા॰ ॥૪॥ યાગક્ષેમ કર જિનવરુ રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભવીર રે, ભવિયા ભાવે ભજો ભગવંત॰ ॥ ૫ ॥ ઇતિ. श्री शांति जिन स्तवन મ્હારા મુજરા લ્યાને રાજ, સાહિમ શાંતિ સલુણા,અચિરાજીના નંદન તારે,દર્શન હેતે આવ્યા, સમકિત રીઝ કરાને સ્વામી,ભગતિ ભેટછુ લાવ્યા. મ્હારા. ॥ ૧ ॥ દુઃખભંજન છે બિરુદ તુમારે, અમને આશ તુમારી, તુમે નિરાગી થઈને છૂટા,શી ગતિ હાથે અમારી. મ્હારા. ॥ ૨ ॥ કહેશે લેાક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે, પણ ખાલક જો ખાલી ન જાણે, તેા કેમ વહાલા લાગે. મ્હારા.શા મ્હારે તે તું સમરથ સાહિબ, તેા કેમ એવુ માનું, ચિંતામણિ જેણે ગાં ઠે બાંધ્યુ ,તેહને કામ કિયાનુ મ્હારા. ॥ ૪ ॥ અધ્યાતમ રવિ ઊગ્યા મુજ ઘટ, માહ તિમિર હયુ· જીગતે, વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. મ્હારા॰ ॥ ૫ ॥
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy