SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ફરસિત જિન ભગવંત ગુ. ૪ અસંખ્યપ્રદેશમાં અવગાહનાજીઅસંખ્યગુણ તિણે હોય, જ્યોતિમાં જ્યતિ મિલ્યા પરે છે, પણ સંકીર્ણ ન કોય. ગુo. મેપા સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી. દૂર અચલ અમલ નિકલંક તુંજી, ચિદાનંદ ભરપૂર ગુo ૬નિજ સ્વરૂપમાંહિ રમે જી, ભેળા રહત. અને ત; પૌવિજય તે સિદ્ધનું છે. ઉત્તમ સ્થાન ધરંત, ગુo I૭ ___ श्री विमल जिन स्तवन (અરણીક મુનિવર ચાલ્યા ગોચરીએ દેશી) વિમલ જિણેસર નિજકારજ કર્યું, છેડી સોપાધિ ભાવેજી; એકપણે સવિગુણમાં મળી રહ્યો પરમાનંદ સ્વભાવેજી. વિ . ૧. સુમનસકાંતારે વિશ્વમ રચિતા, જસુ માનસ ન શોભાવેજી; મંદાર બાંહયેરે સવિ સુર જીતિયા, તું તે જિતેંદ્રિ સ્વભાવેજી. વિ . ર ત્રિભુવન બંધુ રે અતિશિય પૂરણે, દોષઅભાવે ગત શાંતિજી; દીર્ણગજ અરિહા મિટે ભવ"હા, અતુલ દાયક મુજ શાંતિ. વિકા નિ પ્રતિબંધ અબંધક મેં સ્ત, અપ વર્ગ પદવીને ભૂપજી; નિકટ કરે જનને મન સું
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy