________________
૧૨૫
પ્રછન્ન ભાવથી જોય. ૫. શ્રી પંચાસરાપાસજી અરજ કરું એક તુઝ, તે આવિર્ભાવ થાય દયાલ કૃપાનિધિ,કરૂણા કીજે મુઝદા શ્રીજિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ, પદ્મવિજય કહે એમ લહં શિવનગરીનું અક્ષય અવિચલ રાજ પાછા
श्री शत्रुजय स्तवन હાં રે મારે કેવયાનીને લટકે દહાડા ચાર જે–એ દેશી
હાંરે મારે આજ મળી મુજને તિન ભુવનને નાથ જે, ઊગ્ય સુખસુરતરુ મુજ ઘટઘર આંગણે રે લોલ,હાંરે આજ અષ્ટ મહા સિદ્ધિ આવી માહારે હાથ જે, નાડા માઠા દહાડા દરિસણ પ્રભુતણેરે જે છે ૧. હાંરે માહરે હિયડે ઉલટી ઉલટરસની રાસી જે, નેહ સલુણી નજરે નિહાળી તાહરી રે જે, હારે હું તો જાણું નિશદિન બેસી રહું તુજ પાસ છે, તારે નેહે ભેદી મીંજે માહરી રે જે છે ૨ | હારે માહરી પૂગી પૂરણ રીતે મનની હાંસ જે,દુર્જનિયા તે દુઃખભર્યા આવશે પડ્યા રે જે, હાંરે પ્રભુ તું તે સુરતરુ બીજા જાણ્યા તુમ જે, તુજ ગુણહરે મુજ હિયડા ઘાટે જો રે જેમાં ૩૧ હારે પ્રભુ તુજ શું