SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ નિધિ ૬ પ્રભુ કર્મકટક ભવભટાળી, નિજ આતમગુણને અજુઆળી, પ્રભુ પામ્યા શિવવધુ લટકાળી, સુણ દયાનિધિ કા સાહેબ એક મુજે માની જે, નિજ સેવક ઉત્તમ પદ દીજે, રૂ૫ કીતિ કરે તુજ જીવવિજે. સુણ દયાનિધિ | ૮ | श्री नेमिनाथजिन स्तवन (અજીત જિદશું પ્રીતડી—એ દેશી) પરમાતમ પૂરણ કલા,પૂરણ ગુણ છે પૂરણ જન આશાપૂરણ દષ્ટિનિહાલીએ,ચિત્તધરીએ હો અમચી અરદાસ. પરમાતમ છે ૧. સર્વ દેશધાતી સહ, અઘાતી હો કરી ઘાત દયાળ; વાસ કી શિવમંદીરે, મોહે વીસરી હો ભમતે જગ જાળ. પરમાતમ | ર ો જગતારક પદવી લહી, તાર્યો સહી હો અપરાધી અપાર; તાત કહો મોહે તારતાં, કિમકીની હો ઈણ અવસર વાર. પરમાતમ છે ૩ છે મોહમહામદ છાકથી, હું છકીયે હો નહિ શુદ્ધિ લગાર, ઉચિત સહી છણે અવસરે, સેવકની હો કરવી સંભાળ, પરમાતમ છે ૪ મોહ ગયા જે તારશે, તિણે વેળા હે કહો તુમ ઉપકાર, સુખવેળા સજન ઘણ, દુઃખવેળા હો વિરલા સંસાર
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy