________________
૧૧૫
યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે, ફોગટ ટાઈમન રાખે, તસ ગુણ રે નાસે. ધન્ય છે ૨૧ મેલે વેશે મહિયલ માલે, બક પર નીચો ચાલે, જ્ઞાન વિના જગાઁધે ઘાલે, તે કેમ મારગ ચાલે.ધન્યારા પર પરિણતિ પોતાની માને,વરતે આર્તધ્યાને, બંધમોક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન્ય છે ૨૩ કિરિયા લવ પણ જે જ્ઞાનીને, દષ્ટિ થિરાદિક લાગે, તેથી સુજશ લહિ જે સાહિબ, સીમંધર તુમ રાગે, ધન્ય છે ૨૪
वोशस्थानकनुं स्तवन હાંરે મારે પ્રણમું સરસતી માગું વચન વિલાસ જે, વીશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ, હાંરે મારે પ્રથમ અરિહંતપદ લેગસ્સ ચોવીસ જે, બીજે રે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશું રે લેલ ૧૫ હાંરે મારે ત્રીજે પવયણ ગણશું લેગસ્સ સાત જે, ચોથે રે આયરિયાણું છત્રીસનો સહી રે લોલ, હારે મારે ઘેરાણું પદ પંચમે દસ ઉદાર જે, છડે રે ઉવઝાયાણં પચવીસનો સહી રે લેલો રો હાંરે મારે સાતમેસુગુણ સહુ સત્તાવીશ,આઠમેનમો નાણસ્સ પંચે ભાવશું રે લોલ, હાં મારે નવમે દરિસણુ સડ