________________
પાયા રે, સયલ તીર્થકર દાન જ દેવે,તે કહું હરખ સવાયારાશા સુણજે દાન સંવછરી મહિમા જેહથી સમકિત લહીએ રે, ત્રિજગને વશ કરવા એ દાન, મેટ મંત્રાક્ષર કહીએ રે સુણજો. મારા લેકાંતિકદેવ તીર્થકરને, કહે જબ નિસામે આવી રે, તવા તીર્થકર દાન સમર્પે વરસી પડહો વજડાવે રે, સુ. વા એક કોડ આઠ લાખ સેવન મુદ્રા, નિત્ય પ્રતે તે દેવે રે, એક પહોર પછી દો પહોર સુધી, ભવિજન આવે તે લેવે રે, સુ. ૧૪ો જે જિનતાત તેસી જિન સહિતા, નામની મુદા કરાવે રે, તે એક મુદ્રા એંશી રતીની, માનિ કોશ ભરાવે રે, સુ.
પાા તે એક દિનના દીનારનું સોવન, નવ હજાર મણ થાય છે, જે જિનવારાના શકટ વખાણું, તે શિવાબમેં ભરાય રે. સુ. લાખ બત્રીસ મણ સહસ ચાલીસ મણ, હવે કનકના એતા રે, સહસ એકાશી શકટ ભરાયે, એક વરસમાં દેતાં રે. સુ. છેલ્લા ત્રણસેં કોડ અડ્યાશી કેડ ઉપરે, એંશી લાખ ભણીએ રે, તેટલા દીનાર વરસીદાને, દેજિન સૂત્રમેં સુણીયે રે. સુ. ૮ જેતા દીનાર તીર્થકર નિત્યે, આપે કોશથી કાઢી ઇદ્ર આદેશ ધનદ પૂરે; તેતા સોવન મુદ્રા દાડી રે. સુ. પેલા એ તે મુદ્રા કનકામણ ગાડી,તેહની સંખ્યા વખાણી રે, પણ હવે