SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ श्री वीश विहरमाननुं स्तवन અષભલંછન શ્રી સીમંધર સ્વામી, ગજ યુગમધર અંતરજામી, હરિ બાહ કપિ સુબાહુ સ્વામી; રવિ સુજાત પંચમા મેક્ષ કામીવિચરંતા વીશે જિન વંદે, જેમ ભવ ભમવું દુઃખ છે ૧શશિ સ્વયંપ્રભ છઠ્ઠા જાણો; સિંહ ઋષભાનન સાતમા વખાણો, અનંતવીર્ય ગજ અશ્વ સુરપ્રભ નવમાં, ભાનુબંછન વિશાલજિન દશમા વિ૨ શંખ વજધર વૃષભ ચંદ્રાનન બારમા, રાતું કમલ ચંદબાહ તેરમા; નીલું કમલ ભુજંગ ભેગવામી, ચંદ્ર પનરમા ઈશ્વવર શિવગામી વિ૩ભાનુ નેમિ પ્રભુજિન સેલમા, અષભલંછન વીરસેન સત્તરમા, ગજ મહાભદ્ર ચંદદેવજસા સારા, સાથીઓ અજિતવીર્ય લાગે યારા.વિભા એ વીશે જિન કંચન વરણા, નામ જપતાં થઈએ અવર્ણા શ્રી ગુરુપદપની સેવા, જીત વછે નિત શિવપદ લેવા વિ છે પ ઈતિ. अथ ऋषभदेव स्वामीनुं स्तवन 2ષભ જિનેશ્વર સ્વામી રે અરજી માહરી, આવધાર કાંઈ ત્રિભુવનના દેવ જે, કરુણાનંદ અખંડ રે
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy