________________
૧૦૦ शत्रुजयनुं स्तवन ३ ચાલે ચાલે વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને તમેં જયણા ધરજે પાયરે, પાર ઉતરવાને, એ આંકણી બાળ કાળની ચેષ્ટા ટાળી, હાંરે હું તે ધર્મ યૌવન હવે પાયે રે, ભવ ભૂલ અનાદિની દૂર નિવારી,હાંરે હું તે અનુભવમાં લય લાયો રે,પાર ઉતારવાને. ચાલો ચાલે વિમલબાલા ભવ તૃષ્ણ સાવિ દૂર કરીને, હાંરે મારી જિનચરણે લય લાગીરે, ભ૦ સંવર ભાવમાં દિલ હવે ઠરીઉં, હાંરે મારી ભવની ભાવઠ ભાંગીરે, પારડ ચાલે મારા સચિત્ત સર્વનો ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણાં તપ કારીરે,ભવ, પડિમણાં દય વિધિ શું કરશું હાંરે ભલી અમૃત ક્રિયા દિલધારીરે પાર ચાવ કા વ્રત ઉચ્ચરશું ગુરુની સાખે, હાંરે હતો યથાશક્તિ અનુસાર રે, ભવ. ગુરુ સંધાતે ચડશું ગિરિપાજં, હાંરે એ ભદધિ બુડતાં તારે રે, પાર, ચાટ વિ. જા ભવતારક એ તીરથ ફરસી,હાંરે હું તે સૂરજ કુંડમાં નાહી રે,ભવ, અષ્ટ પ્રકારી શ્રી આદિ જિણંદની,હાંરે હું તો પૂજા કરીશ લય લાહી રે. પારવ્યાપા તીરથપતિ ને તીરથસેવા, હાં રે એ તે મીઠા મોક્ષના મેવા રે, ભવ
છે કે હું તો અસીહાંરે હવસ તીરથ