SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ એંશી લાખ, કંચન વરસી જગ ઉરણ કરે કલ્પ વૃત્તિની સાખ છે રો દીક્ષા અવસરે હવે આસન ઇન્દ્રનું ડોલે, તવ અવધિ પ્રયું જે અવસર લઈ એમ બેલે; જિનદીક્ષામાચ્છવ કરવાને અમે જઈમ્યું, સહ સુણજો દેવા લાભ અનંત ઉપાઈસ્યું છે ૩. ગુટક-લાભ અનંત ઉપાઈસ્યુ દેવા એમ કહીને તિહાં આવે રત્નકનકમણીમૃન્મયકેરા કલસા અધિક સોહાવે, નવરાવી શિબિકા બેસાડી; વનખંડે જિન લાવે, શુભથાનકે ઊતરવા કારણ શિબિકાને તિહાં ઠાવે છે ૪ હવે જિન નિજહાથે આભૂષણ ઉતારે, માનું કર્મનિક દે તિમ શિરકેશ વિવારે પૂછે સોહમ ઇંદો કોલાહલ તિહાં વારે, પ્રભુ સામાયિકને કરે ઉ. ચાર તે વારે પપા ત્રુટક-કરે ઉચ્ચાર તે વારે પ્રભુને. ઉપજે ચોથું જ્ઞાન, ખધે ઈંદ્ર વસ્ત્ર એક મૂકે લાખ મૂલનું માન, પ્રભુ તિહાંથી હવે આગલ વિચરે; દરીમાંથી હરિ જેમ, સહુ નિજ નિજ સ્થાનક વલી આવે, તૃતીય કલ્યાણક એમ છે ૬ ઢાળ ૪ થી (પાઈની દેશી) લઈદીક્ષા પ્રભુ કરે વિહાર, અપ્રતિબધપણે સુખકાર કોઈક ઠાંમ કાઉસગ્ગ રહે, પરિસહ ઉપસર્ગ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy