SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અથ સ્તવન સંગ્રહ बीज तिथिनुं मोटुं स्तवन ઢાળ ૧ લી ( દેશી સુરતી મહિમાની ) સરસવચનરસ વરસતી, સરસતી કળા ભડાર; આજ તણા મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર માઝાર; ॥ ૧ ॥ જ બુદ્વીપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન, વીર જિંદ સમાસર્યાં, વાંદવા આવ્યા રાજન ! ૨ ૫ શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણ ડાય; પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય ॥ ૩ ॥ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દીએ જિનરાય; કમળસકેામળ પાંખડી, એમ જિન હૃદય સાહાય ॥ ૪ ॥ શશિ પ્રગટે જિમ તે દિને, ધન્ય તે દિન સુવિહાંણ; એકમને આરાધતાં, પાંમે પદ નિર્વાણ ।। ૫ ।। ઢાળ ૨ જી કલ્યાણક જિનનાં કહું, સુણ પ્રાણીજી રે; અભિનંદન અરિહંત,એ ભગવંત ભવી પ્રાણીજીરે; માધ સુદિ બીજને દિને,સુણ પામ્યા શિવસુખ સાર, હરખ અપાર, વિ૰ા વાસુપૂજ્ય જિન ખારમા,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy