SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપ પછઠ્ઠા, ઇંદ્ર ચંદ્રાદિ દીઠા, દ્વાદશાંગી વરિ, ગુંથતા ટાલે રિ, ભવિજન હોય હિë, દેખી પુણ્ય ગરિ ૩ સુર સમકિતવંતા, જેહ ધે મહંતા, જેહ સજ્જન સંતા, ટાલીયે મુજ ચિંતા, જિનવર સેવંતા, વિઘ વારે દૂરંતા, જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખ દિતા | ૪ अथ महावीरस्वामीनी स्तुति ગૌતમ બોલે ગ્રંથ સંભાલી. એ દેશી. વીર જગત્પતિ જન્મ જ થાવે, નંદન નિશ્ચિત શિખર રહા, આઠ કુમારી ગાવે અડગજદંતા હેઠે વસાવે, ચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રૂચક ચઉભાવે; છપ્પન્ન દિગકુમરી ફુલરાવે, સૂતિકરમ કરી નિજ ઘર પાવે, શક સુઘોષા વજા, સિંહનાદ કરી જ્યોતિષી આવે, ભવન વ્યતર શંખ પડતું મિલાવે, સુરગિરિ જન્મ મલ્હાવે છે ૧ મે 2ષભ તેર શશિ સાત કહીજે, શાંતિનાથ ભવ બાર સુણજે, મુનિસુવ્રત નવ કીજે; નવ નેમીશ્વર નમન કરજે, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે, અજિ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy