SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ રમઝમ ચાલી, ઉજયંતગિરિ રખવાળી, અધર લાલ જીસ્યાપ્રવાળી, કંચનવાન કાયા સુકુમાળી, કર લહકે અંબડાળી, વિરીને લાગે વિકરાળી, સંઘના વિઘ હરે ઉજમાળી, અંબાદેવી મયાળી, મહિમાએ દશદિશિઅજુઆળી, ગુરુશ્રી સંધવિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી ૪ श्री सीमंधर प्रमुख विचरता जिननी स्तुति શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જગ જય કારીખ, ધનુષ પાંચસેં કંચન વરણી મૂતિ મોહનગારીજી, વિચરતા પ્રભુ મહાવિદેહે, ભવિજનને હિતકારીજી, પ્રહ ઊઠી નિત્ય નામ જપીજે, હૃદય કમળમાં ધારીજીવા સીમંધર યુગમંધર બાહુ સુબાહુ સુજાત સ્વયંપ્રભ ઋષભજી, “અનંત સુર ૧°વિશાળ ૧૧વધર ૧૨ચંદ્રાનન અભિરામજી, ૧ ચંદ્ર ૧ભુજંગ ૧૫ઈશ્વર નેમિપ્રભ ૧વીરસેન ગુણધામજી, મહાભદ્ર ને દેવજસા વળી, ૨૦અજિત કરું પ્રણામ | ૨. પ્રભુ મુખ વાણું બહુ ગુણખાણી મીઠીઅમૃત સમાણીજી, સૂત્ર અને અર્થે ગુંથાણી ગણધરથી વિચાણજી, કેવળ નાણું બીજ વખાણી,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy