________________
૩૦૬
જે હિતકારી ગણે રે ધન્યા, તે મિથ્યા આવેશ રે, સુજ્ઞાની કન્યા સ ભલ હિત ઉપદેશ, જગ હિતકારી જિનેશ છે રે કન્ય ૦ કીજે તસુ આદેશ રે સુજ્ઞા સાં ૧. ખડીને જે ધવું ૨, કન્યા, તેહન શિષ્ટાચાર, રત્નત્રયી સાધન કરે રે કન્યા મહાધીનતા વાર રે સુઇ સાં ૨. જે પુરૂષ વરવા તણી રે કન્યા ઈચ્છે છે તે જીવ; શ્યો સંબંધ પણે ભણે રે કન્યા ધારી કાલ સદૈવ રે સુત્ર સાં ૩. તવ પ્રભજના ચિંતવે રે અપ્પા, તું છે અનાદિ અનંત; તે પણ મુજ સત્તા સો રે અ૦ સહજ અકૃત મહંત રે સુસાં ૪. ભવ ભમતાં સરી જવા રે અ૦ પાગ્યા સર્વ સંબંધ માતપિતા બ્રાતા સુતા રે, અ૦ પુત્રવધુ પ્રતિબંધ છે. સુત્ર સાં ૫. યે સંબંધ ઈહાં કહું રે, અ૦ શત્રુ મિત્ર પણ થાય; મિત્ર શત્રુતા વળી લહે રે, અ૦ એમ સંસરણ સ્વભાવ છે. સુત્ર સાં ૬. સત્તા સમ સવિજીવ છે રે, અo જેતા વસ્તુ સ્વભાવ; એ મહારે એહ પારકરે, અ૦ સવિ આરતિ ભાવ રે સુત્ર સાં ૭. ગુફણી આગળ એહવું રે અ૦ જુહુ કેમ કહેવાય; સ્વપર વિવેચન કી જતા રે અ૦ માહરે કેઈના થાય રે સુત્ર સાં ૮ ભેગ્યપણું પણ ભૂલથી રે, અમારે પુદ્ગલ બંધ; હું ભેગી નિજ ભાવનો રે, અા પરથી નહિ પ્રતિબંધ રે સુટ સાં. ૯. સમ્યક જ્ઞાને વહેંચતા રે, અ. હું અમુહૂર્ત ચિદ્રૂપ, કરતા ભોક્તા તત્વને રે , અઅક્ષય અક્રિય રૂ૫ રે, સુટ સાં. ૧૦ સર્વ વિભાગ થકી જુદો રે, અ નિશ્ચય નિજ અનુભૂત