SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ જીનજીની વાણીને. ૭૦ ૯૫ એહવે જિન વયણે મન વાગ્યે, માહ સખલ ખલ કાપ્યા; ઈશુ ભાવે કેવલ સુખ આપ્યા, ઇંદ્ર જિનપદ થાપ્યારે. જી ૯૬ ઇંદ્રે જુહારયા ભટ્ટારક; જીહાર ભટ્ટારક તેણે; પત્ર પન્હાતુ જગમાં વાગ્યુ, તે કિજે સવિ કેણેરે. જી૦ ૯૭ રાજા નદિવન નુતરીઆ, ભાઈ અહિનર બીજે; તે ભાવડ ખીજ હુઈ જગ સઘળે, બેહેન મહુપરે કિજે રે. ૭૦ ૯૮. ઢાળ ૯. (વિવાહલાની) હિરીએ નવરંગ ફાલડીએ, માંડિ મૃગમદ કેસર ભાલડીએ; અખ ઝમકે શ્રવણે ઝાલડીએ, કરિ કંઠે મુગતાફલ માલડીએ. ૯. ઘર ઘર મંગલ માલડીએ, જપે ગેાયમ ગુણુ જપમાલડીએ; પહેાતલા પરવ દીવાલડીએ, રમે રસ ભર રામત ખાલડીએ. ૧૦૦. શાક ન'તાપ સવિ કાપીએએ, ઈંદ્રે ગેાયમ વીરપદે થાપીઓએ; નારી કહે સાંભલ ક તડાએ, જપા ગાયમ નામ એક તડાએ. ૧૦૧ ચૈા લખ લાભ લખેશરી એ, દ્યો મંગલ કેાડી કેડેશરી એ; જાપ જા થઈ સુતપેસરી એ, જીમ પામીએ ઋદ્ધિ પરમેસરીએ. ૧૦૨. લઠુિએ દિવાલડી દાડલા એ, એ તે પુણ્યના ટખકા ટાણુએએ; સુકૃત સિરિ દૃઢ કરેા પાલડીએ, જિમ ઘર હાય નિત્ય દિવાલડીએ. ૧૦૩. ઢાળ ૧૦. હવે મુનિ સુન્નત સીસેરે, જેની સખલ જગીસા; તે ગુરૂ ગજપુરે આવ્યા રે, વાદી સવિહાર મનાવ્યા. ૧.
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy