________________
રંપ,
પ્રાણી છવ. ૩. ન જમે શેઠ તે વહુ વિના રે, વહુ પણ ન જમે જમેરાત સાથે સર્વે નવિ જમ્યા રે, વાધિ બહુલી રાત રે. પ્રાણું જીવ. ૪. શેઠ સગાં રાતે જમ્યાં રે, મરી ગયા તે આપ; ચોખા શરૂમાં દેખીયે રે, રાતે રંધાણે સાપ રે, પ્રાણી છવ૦ ૫ શેઠ કહે અમ કુલ તણું રે, તું કુલદેવી માય; કુટુંબ સહુ જીવાડીયે રે, એમ કહી લાગે યાય રે. પ્રાણી છવ૦ ૬ નવકાર મંત્ર ભણું કરી રે, છાંટીયા સહુને નીર, ધર્મ પ્રભાવે તે થયા રે, ચેતન સઘલા જીવ રે. પ્રાણી છવ૦ ૭ મૃગ સુંદરી પ્રતિ બુઝચે રે, શેઠ સયલ ઘડભાગ; જનશાસન દીપાવચે રે; પામી તે સકલ સે ભાગ રે. પ્રાણી છવ૦ ૮ રયણ ભોજન પરિહર્યા રે, ચંદ્રુવા સુવિશાલ ઠામ ઠામ બંધાવીયારે, વ જય જય કારરે. પ્રાણું જીવ. ૯. ચુલક ઘરંટી ઉખલે રે, રાસની સમાજની જેહક પાણયારું એ ઘર તણું રે, પાંચે આખે ટક એહ રે. પ્રાણી જીવ. ૧૦. પાંચે આખે ટક દીન પ્રત્યે રે, કરતા પાતક જેહ; ચુલા ઉપર ચંદ્રવ રે, નવિ બધે તસગેવુ રે. પ્રાણી જીવ. ૧૧, સાત ચંદુવા બાલીયા રે તેણે કારણ ભવ સાત; કોઢ પરાભવ તે સહયાં રે, ઉપર વરસ સાતરે. પ્રાણુ જીવ. ૧૨ જ્ઞાની ગુરૂ મુખથી સુણી રે, પૂર્વભવ વિસ્તાર જાતિ સમરણ ઉપન્યું છે, જાણ્યા અથિર સંસારરે. પ્રાણ જીવ. ૧૩. પંચ મહાવત આદરીર, પાલી નિરતિ ચાર સ્વર્ગે સિધાવ્યા દંપતિ રે, જીહાં માંદલના ઘોંકાર છે. પ્રાણુ જીવ. ૧૪. સંવત સત્તર આડત્રીસ