________________
૨૪૮
કરૂં મુની કહે મત પસ્તાય રે....મમ કર એક દિવસનું રે ચારિત્ર સુખ દીયે, મુકે અનુતર મેઝાર રે; જેવા ભાવ તેવા ફલ નીપજે. તેણે મત કરજે ચીંતા લગાર રે...મમ ૪૩ એમ સુણીને રે નાગદત્ત શેઠજી, લેવે ચારીત્ર સાર રે, પરિગ્રહ સઘળે અસાર તે જાણીએ. મુક્તા ન કરી કાંઈ વાર રે...મમ ૪૪ ચાર દિવસ તેણે ચારી પાળીઉં, દીન ત્રણ કર્યો સંથારો રે; સાતમે દિવસે રે કપાળમાં સુળ થયે મુની શરણું દીયે તેણુ વાર રે....મમ૪૫ સરણા લેતા રે પુરૂ કર્યું આઉખું, શુભ ધ્યાન મેઝાર રે, મારી સુધર્મા દેવલેક તે ઉપજે, સુખ વિલસે શ્રી કાર રે...મમ) ૪૬ ઈમ જાણીને રે ધર્મ જે આદરે, તે સુખ પામે અપારો રે; જ્ઞાન વિમળ સુરી તે એમ કહે ધર્મો જય જય કારો ૨.મમકર મમતા૪૭.
શ્રી યૂલિભદ્રની સઝાય વેશ જોઈને સ્વામી આપણે, લાગી મારા તનડામાં લ્હાય; અણધાર્યું સ્વામિ આ શું કર્યું, લાગે સુંદર કાય; કેણ રે ધુતારે તમને ભેળવ્યા.... આવી રે ખબર જે હોત તે, જાવા દેત નહિં નાથજી. છેતરી છેહ દીધે મને, પણ છોડું નહિં કદી સાથજી કોણ રે....૨ બેધ સુણી સુગુરૂ તણે, લીધે સંજમ ભાર; માત પિતા પરિવાર સહુ, જુઠે આળ પંપાળજી, નથી રે ધુતા રે મને ભેળ..૩ એવું જાણુને કેશ્યા સુંદરી, ધર્યો સાધુને વેશજી; આવ્યે ગુરૂની આજ્ઞા લઈ દેવા તને ઉપદેશ.