SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ તેહ શેઠને મહેલ ચણાવતાં, બાર વરસ વહી જાય રે; ચિતારા પછી તેણે તેડાવીયાં, ભલામણ દીયે ચિત્ત લાય રે મમ કર મમતા રે સમતા આદરે...૨ વાદળીયા રંગના પૂર વળી, કેઈ દિન તે નવિ જાય , તિહાં કને ચઉનાણી મુનિવર નીકળ્યાં, હસવું કરે તેણે ઠામ રે...મમ૦ ૩ શેઠ જોઈને રે મનમાં ચિંતવે, મુનિ આચાર ન ગણાય રે; હું ભલામણ દઉં મુજ મહેલની, તેમાં મુનિનું શું જાય રે......મમ૦ ૪ નવરે થાઉં તે જાઉં ગુરુ પુછવા, એમ ચિંતવી જમવા આવે છે. પુત્ર જે ના તેહને હલરાવતે, કરે માત્રુ બાલ સ્વભાવ રે....મમ૦ ૫ છાંટા પડીયા તેહ માત્ર તણ, તેહની થાળી મઝાર રે, તે નવિ ગણકારી રે ખાવા મંડિએ છત પર તેણી વાર રે...મમ૦ ૬ મુનિ પણ ફરતાં રે ફરતાં ગોચરી, આવ્યા તેહને ઘેર રે, વળી પણ મુનિને હસવું આવીયું, તે જોઈ ચિંતવે તેહ રે... મમ૦ ૭ સંશય પડયે રે નાગદત્ત શેઠને, જમી દુકાને આવે રે, બેકડો લઈ રે કસાઈ નીકળે, તે દુકાને ચઢી જાવે રે..મમ૦ ૮ કહે કસાઈ તું આપ મુજને, નહિ કાં દે તસ નાણું રે, નાગદત્ત ચિંતવે રે એ નાણા તણું, દીસે નહિ કાંઈ ઠેકાણું રે...મમ ૯ એમ ચિંતવી રે વસ્ત્ર આડું કરે, બેકડે ઉતરી જાયે રે; ઉતરતાં તેને રે આંસું પડ્યાં, તીહાં અણગાર આવે રે...મમ૦ ૧૦ આંસુ દેખીને રે મુની મેં પલકયું, વલી ચિંતે મન શેઠ રે; તે મુનીએ ત્રણ વેલા હસવું કર્યુંશું કામે એણે ઠામે રેમમ. ૧૧
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy