SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ભાઈ કણ શુકલપક્ષી દંપતી, ભેજને તે ફલ થાઈરે છે ૧૪ ધન છે માત પિતા જબ જાણઓ, પ્રગટિયે સીલ સંબધરે શેઠવિજય વિજયાવલી, ચારિત્ર લે અપ્રતિબંધરે છે ૧ધ છે ધન છે ઢાળ ૪ થી માઈ ધન સુપન-એ દેશ. કેવળીની પાસે, ચારિત્ર લેઈ ઉદાર મન મમતા મુકી, પાળે નિરતિચાર ૧૬ આઠ કમ ખપાવી પામ્યું કેવળજ્ઞાન છે તે મુગતે પહુતા, દંપતી સુગુણ સુજાણ ૧૭ તેહના ગુણ ગાવે, ભાવે જે નરનાર છે તે વંછિત સુખ લહે, પહુચે ભવને પાર છે ૧૮ નાગોરી વડતપગચ્છ, ચંદકીરતીસૂરિરાય છે શ્રીહરખકરતિસૂરિ, જંપે તાસુ પસાય છે ૧૯ કળશ છે ઈમ કૃષ્ણપક્ષી ને શુકલપક્ષે, જેણે શીળ પાલ્ય નિરમળે છે તે દંપતીના ભાવ શુદ્ધ, સદા શુભ ગુણ સાંભળે છે જિમ દુરિઅ દેહગ દૂર જાવે, સુખ થાયે બહુ પરે છે વળી સકલ મંગળ મનહ વંછિત, કુશલ નિતુ ઘરે અવતરે છે ૨૦ છે શાલભદ્રશેઠની સઝાય સાલભદ્ર મેહ્યો રે શીવરમણ રસેરે, કામણગારી છે નારી ચિતડું ચોથુંરે એણે ધૂતારીએ, તેણે મેલી માય
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy