________________
૧૮૨
સાંભળેા પ્રા ઇમ જાણી જિન પ્રતિમા વ, સૂત્ર તહુત્તિ કરી જાણેાજી ॥ શ્રીપાર્શ્વચંદ્ર સૂરીશ્વર જંપે, મુક્તિ રમણી વશ આણેાજી ! સાંભળે।૦ ૫૧૦ના ઇતિ !
શીલવિષે વિજયશેઠ ને વિજ્રયાશેઠાણીની સઝાય—ચાઢાલિયું
ઢાળ ૧ લી “ ચાલતી દેશીમાં. ”
પ્રહ ઉઠી રે પંચપરમેષ્ઠી સદા નમુ, મન શુદ્ધેર તેહને ચરણે તિહું નમું ॥ ધુરિ તેહનેરે અરિહંત સિદ્ધ વખાણીએ, આચારજી ઉપાધ્યાય મને આણિયે ! ત્રૂટક । આણિયે નિજ મને ભાવ શુદ્ધે, ઉપાધ્યાય નમું રલી ! જે પનરહ કરમહુ ભૂમિમાંહે, સાધુ પ્રણમુ. તે વલી ! જે કૃષ્ણપક્ષી ને સુકલપક્ષી, જેણે સીલ પા૨ે તે સુણા ! ભત્ત્તર અને સ્ત્રી બી ુ. તેહના, ચરિત સક્ષેપે ભણા ॥૧॥ ભરતક્ષેત્રમાં રે સમુદ્ર તીર દક્ષિણ દીસે, કચ્છદેશમાં રૅ વિજયશેઠ શ્રાવક વસે શીલવ્રત રે અંધારા પક્ષના લિચે, મનશુદ્ધેરે એહવા નિશ્ચે મન કિયે ॥ ત્રૂટક ! મન ક્રીયા નિશ્ચે તેણે એહવે, પક્ષ અંધારે પાલશું ! હું સીલ નિશ્ચે એ, ત્રિય વિષય સેવા ટાલસું ! એક અછે સુંદરીરૂપિ, વિજયાના મ કન્યા તિહાં વલી ।। તિક્ષ્ણ શુકલપક્ષના નીમ લોધેા, સુગુરુમેગે મન રલી ા૨ા કયેગેરે માંહામાંહિ તે બહુ તણા, શુભ દિવસરે હુએ વિવાહ સુહામણેા, તત્ર વિજયારે, સેલ શ્રૃંગાર