SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ જે ભવિ શ્રવણ પટે કરે-જ્ઞાનામૃત રસપાન સનેહી; તે અજરામર પદ લહ, અક્ષય સૌખ્ય નિધાન સનેહી-જ્ઞાન. ૪ માલ તુષા ભિધ મુનિવરુ, ઘાતિ કરમ વિદાર સનેહી; જ્ઞાન ચરણ આરાધતે, પામે કેવલ સાર સનેહી-જ્ઞાન. ૫ વિમલ જ્ઞાન આરાધતાં, તરીયા ભાવિક અનંત સનેહી તુરત ભયે જગદીસરૂ, ભયભંજણુ ભગવંત સનેહી-જ્ઞાન. ૬ પાર્થ પ્રભુ સુપસાયથી, પામી પરમાનંદ સનેહીં; એ શ્રત ચરણ શરણ ગ્રહ્યો, નિત પાઠક શિવચંદ સનેહી-જ્ઞાન.૭ શ્રી ગૌતમસ્વામિને લઘુ રાસ સિરિ વસુભૂઈ પુખ્ત, માયા પુહવિય કચ્છિ સંબૂઓ. ગણધાર ઈંદભૂઈ ગોયમ ગુત્તો સુવું દિસઉ ના રાયણ વિહાણે થયે પ્રભાત, ગૌતમ સમરું જગ વિખ્યાત છે ઋદ્ધિ વૃદ્ધિ જસુ મહિમા ઘણ, પય સેવે ધરણીના ધણી રા. ગૌતમસ્વામી લબ્ધિ નિધાન, ગૌતમસ્વામી નવે નિધાના સુરગ તરૂ મણિ ગૌતમ નામ, જે નામ તેને પરિણામ ગુવર ગામ જન્મને ઠામ, ગૌતમતણ કરે ગુણગ્રામ, સહુઅલય બાલા પણ લગે, ભટ્ટ ચટ્ટ બહુલા એલગે ૪ ગૌતમ ગિરૂઓ ગુણભંડાર, કળા બહેતર પામે. પાર u ચઉદય વિદ્યા જિણઅભ્યાસી, જાગતત જિસિ મનવમી પા વીરજિણ ચઉદાહ સહસ શીશ, તેહમાંહી,
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy