SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ છે ઉજવેલ છે ૬ રાજમતિ રાગમતિ બેહુ પરહરિયા, રાજ્ય તણ અતિ મન નહુ ધરિયા ઉજવલ૦ ૭ સમુદ્રવિજય શિવાદેવી નંદન, શિવનગરી મારગ સવિ સ્પંદન છે ઉજલ૦ છે ૮ શંખ લંછન દશ ધનુતનુ માન, પ્રણમતાં ઘર નવે નિધાન છે ઉજવલ છે કાજલ સજલ સુંદર દેહા, છેડયા નવ ભવ રમણ સનેહા કે ઉજવલ૦ કે ૧૦ દીક્ષા કેવલ નાણુ નિર્વાણ, ત્રિણ કલ્યાણકને એ ઠાણ છે ઉજવલ છે ૧૧ છે હરિવર વંશે શ્રી અવતંસ, શ્રી જિન શાસન માનસ હંસ છે ઉજવલ ૧૨ મે અસરણ સરણ બાલ બ્રહ્મચારી, ત્રિભુવન જનને પ્રભુ હિતકારી ને ઉજવલ ૧૩ તેજે દિનકર મધર ધીર, હેલે પહતા ભવજલ તીર છે ઉજવલ૦ ૫ ૧૪ શ્રીનેમિસર ભવ ભયહરણ, શ્રી પાર્ધચંદ્રસૂરિ તુહ પાય સરણ છે ઉજલા ૧૫ ઈતિ અથ શ્રી કેસરિયાજીનું સ્તવન કેસરીયાકે દરિસન કરણે આયે, હાંરે મન મેરે; અતિ ઊલસા, કેસરીયા ૧ એ આંકણી નાભિ નરેસર વંશ પ્રકાશક, માતા મરુદેવી જાયે; વૃષભ લંછન ધર ચરણ કમલમેં, મન મધુકર લપટાયે; કેસરીયા ૨ સુધા પરિષહ સહકે સ્વામી, કેવલ પદવી પાયે હત ધરી માતાને દીધે, દીન દયાલ કહાયે; કેસરીયા ૩
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy