SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સબલ પ્રવાહ ! શ્રત અવિલંબણ થીયે, તારે જગનાહ છે નિજ છે ૧૨ ને સમકિત બંબળ આપી, કાપિ કિલેશો ભયભંજણ સ્વામી મ, વિહું ભુવન નરેશ મે ૧૩ છે ધર ધરણપતિ કુલતિ, પદમાંક પ્રધાન છે જણણી સુશીમા ઉરસરે, રાજહંસ સમાન છે નિજ૦ ૧૪ સુરતરુ સરિખા કિમ કહું, ધવલ ચારુ કરીર કિમ વિદ્ગમ એપમાં લહે, પ્રભુ તુમ શરીર છે નિજ૦ ૧૫ . કલશ–વૈરાગે સતે રાગ ન રાતે, ઉગતે રવિ જિમ તિમિર હરે, પદ્મપ્રભુ સ્વામી મસ્તક નામી પાચંદ્ર શિવ સુખ કરે છે ૧૬ ઈતિ શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન (વરજી આયારે વિમલાચળકે મેદાન–એ રાગ) પાસજી ભેટયા રે ચિન્તામણી મહારાજ, ભવદુઃખ મેટયારે, સફળ થયાં સવિકાજ. ટેક દક્ષિણ ભારતે ગુજરદેશ રાજનગર અલકાપુરી વેશ, રાજે રાજપુરે વિશ્વેશ, સુર્ણ જસ મહિમારે, દર્શન કરવાને કાજ પ્રતિ રવિવારેરે, આવે જૈન સમાજ પાસજીવ ૧ પ્રભુજી વામાદેવીના નંદ, જનકશ્રી અશ્વસેન નરિદ, અહીલંછન નીલવરણે પિડ, પદ્માવતી દેવી રે, પાસ કરે સંઘ સાજ, ભવભીડ ભાગેરે, જિનવર ભદધિઝઝ. પાસજી ૨ પ્રમુ ધ્યાને દુખદેહગ જાય, શુન્ય નેત્ર નવપલ્લવ થાય, આસ્થા પુર્ણ પુત્રની માય, દીન ધર લક્ષ્મી રે, મહાલે હાય રંક રાજ, શત્રુ મિત્રભાવે રે,
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy