SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અવત છે “વવહાર સૂધ સહુ જિણવર સાધુમારગ વવહરે છે ૧૦ છે ઢાલ છે પાઈ જસુ ગુણ ગણધર અઠ્ઠાવીસ, મુણિવર થયા સહસ ચાલીસ ! સહસ પંચાવન સાહણિ મિલી, ઈક લખ સહસ ચોરાસી વલી મે ૧૧ છે ઈણિ પ્રમાણ શ્રાવક શ્રાવિકા, ત્રિણિ લખ પંસઠ સહસ ભાવિકા છે છહસય ચઉદાહ પૂરવધાર, વિસસહસ એહિનાણી સુવિચાર ૧૨ સહસ ત્રણ છસ્સે કેવલી પચત્રીસસય વૈકીય વલી ! મણપજવનાનું આઠસે, વાઢીચઉદહસે નવી ખસે છે ૧૩ દુનિ સહસ અણુતર ઉવવાઈ, ચઉવિક સંઘતણે સમાઈ મધ્ય દેશ જિણવર વિહરત, સમેતે પહુતા ગુણવંત છે ૧૪ મે માસ એક સંલેહણ ઠાણ, સહસ પંચાવન વરસ પ્રમાણે છે પાલી આઉ ઈકસ ગ્રહવાસ, બીજા કેવલનાણું પ્રિકાસ છે ૧૫ ચૈત્રમાસ બીજે પખ કહી, ચઉથ તિથિ આ સસિ વહી છે સુરસરણી ભરણીને જેગ, જિન પહતા ચદમે અજોગ છે ૧૬ . બાહિર સભા સાહુ પંચસેં, અત્યંતર સાહુણિ પંચસે છે એટલા સહિત કર્મક્ષય કરી, મલ્લિનાથ પહતા શિવપુરી છે ૧૭ પંચવીસ ઘણુ દેહ પ્રમાણ, પહિલે સઘયણ પ્રથમ સંડાણ છે પ્રિયંગુ સરીખે નીલ શરીર, સ્વામી સાયર જિમ ગંભીર છે ૧૮ સેવક વીનતડી અવધાર, પ્રભુ મુજ આવાગમણ નિવાર પાર્ધચંદ્રસૂરિશ્વર કહે, જે સેવે તે શિવસુખ લહે છે “૧૯ ઈતિ , સહસ લો આ ઇકરા
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy