SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ કરપણો, વલિ બરે સંયે માગ સુહામણે ચુલસી લખરે પૂરવ આઉ પૂરા કર્યા, અણુત્તરે સહુય જયતે અવતર્યા છે ત્રુટક છે અવતર્યા ગુત્તરજયંતે આજે છમિત્રતણે, દેસુણસાગર ત્રીસ દુઈ મહાબલ પૂરે તે ભણે છે તેહથકીય ચવી કરી છહયદેસું છહય રાજા, જુજૂઆ સંગ્રામ સૂરા તેજ પૂરા રૂપ ગુણ આગલ હુઆ એ જ છે ચાલતી ઈણે અવસરરે કુંભરાય મહિલાપુરી, પ્રભાવતિરે તેમને ઘર અંતેઉરી એ તસુ ઉરેરે મહાબલસુર ચવિ અવતર્યા, રીખીઅશ્વિનીરે જિન ઉગુણીસમા ગુણભર્યા છે ત્રુટક છે ગુણભર્યા ચઉદ સુમિણ દેખી રાય આગલ તે કહી, સુપન શુભ ફલ શ્રવણ સાંભલિ હરખી હિયડે ઈમ ગહગહી છે સુપ્રભાતે તેડી સુમણ પાઠક પૂછી પરમારથ લહ્યો, જિનનાથ અથવા ચકિ તુહ કુલે સુક્ષ્ય મંડણ તિણ કહ્યો છે પ છે ચાલતી છે પ્રભુ જમ્યારે માગસર સુદી ઈગ્યારસી, રિખી અશ્વિનિરે માસ સાઢાનવ ઉર વસી છે દિશિકુમારીરે સુઈ કર્મ ચોસઠ સુરપહ, સુર ગિરિ સિરરે ન્યાવિયે કરિ ઉચ્છવ બહુ છે ત્રુટક છે કરિ બહુઅ ઉચ્છવ રાઈ દસ ફુઈ દિવસ મલ્લિકુંઅરી, એ નામ દીધે કમે વાધે રૂપ યૌવન ગુણભરી | દેસૂણ ઈકસો વરસ બોલ્યા મિત્ર છહ અવધિએ કરી, નિરખીય હરખી આપસરખી સેવનમય પ્રતિમાં કરી દો ચાલતી એકેકેરે કવલે ભેજન અવસરે, ઘાલંતરે કંઠ લગી પ્રતિમા ભરે ગંધ પ્રગટયોરે અહિ ગેનર મડ સારિખે, દાખેવારે રમણિન રંગહ પારિખ છે ગુટક છે
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy