________________
એહથી જ્ઞાન અનંતની,
લીલાએ હે, હેય પૂરણ જમાવ કે. ભ. ૧૯ ધન ધન જિન શાસન વરા,
ધન ધન હે, શ્રી વીરજિણંદ કે ધન્ય છે એ વ્રત આદરે,
તે પામે છે, ગુણ જ્ઞાન આનંદ કે. ભ૦ ૨૦ (કલશ) ઇમ વીરવાણી સુણું પ્રાણી,
જ્ઞાન પંચમી તપ કરે, સંવેગ રંગે સાધુ સંગે,
મુક્તિ રમણીને વરે; - શ્રી શ્યામજીગણિ ચરણ સેવક,
ગુલાલચંદ્ર જય કરે તસુ શિષ્ય ગુણચંદ્ર કહે ભવિયણ,
ભાવ મંગલ આદર. ૨૧ ઈતિ.
શ્રી ચંદ્રષ્ણુનું સ્તવન,
સકલ મંગલ કલા ગુણ નિલે, મહસેન વંશ અવતં સરે છે જણણું શેભાગણિ લખમણ ઉરવર સરોવર હંસરે છે ૧ છે અષ્ટમ જિનવર જગ જ, પ્રણમતા પૂર આશરે રે ચંદ્રપ્રભ ચંદન સિયલે, અમન કરે ઉલ્લાસરે છે અષ્ટમ આકણું ૨ જિસોરે આ હિયપૂનમે,