________________
૩૯ છે કૂડ કપટની ખાણજે, મનને મેલે દીઠે એહવા કે નહિ રે. ૮ દ્વેષ કરે તે દુર્ગતિનાં ફળ પામેજે, એણપરે કાજલને સહુ ફિદ ફિટ કરે દુઃખ આણે રે; એ દુરજનની કહી તેરમી ઢાળ જે, વિજયાંકિત શુભવીર કહે ભવિ જાણજેરે. ૯.
તાળ ૧૪, (બંધ ટુંકા છે પણ બેવડારે, ફીટ હઈયાનાને. એ દેશી.)
અગ્નિને દાહ દેઈ કરીરે, નિજ ઠામે આવ્યા સહુ ફરી રે, નિજ બેનને કાજલ વિનવેરે, શા કારણુ રૂદન. કરો હવેરે. ૧ ભજીયે પ્રભુ ગોડી હોકે અમૃતપદ દાતા, તજીયે દુઃખ દેહગ કે પુણ્ય સુખ શાતા. એ આંકણી જુઓ જન્મ મરણ હાથે નહિ રે, સુખ દુખ સરજ્યાં પામે સહીરે જે જોઈએ તે આપું કરી રે, મનથી ચિંતા કાઢે. પરીરે. ભ૦ ૦ ૨ જીનને પ્રાસાદ કરાવશું રે, મહી પીઠે નામ તે રાખશું રે; ગામ ગૌડી છે સેઢા તણું રે, ચાલે જઈએ લઈ ઘર આપણું રે. ભ૦ ત૩ અનુક્રમે કાજલ આવીયારે, સાજન સહુ સાથે ભાવી યારે; શ્રી અનપ્રાસાદ કરાવીયેરે, ગેડી પાર્શ્વ પ્રભુ પધરાવીયેરે. ભ૦ ત. ૪ હવે દેહરે શિખર ચઢાવીયું રે, થીર ન રહે હેઠું આવીયુરે, વળી બીજીવાર ચઢાવીયું રે, થીર ન રહે હેઠું આવીયું રે. ભ૦ ત પ વળી ત્રીજીવાર ચઢાવીયું રે, થિર ન રહે હેડું આવીયુરે; કાજલશા મનમાં ચિંતવેરે, વિચાર