SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ઢાળ ૯ મી (ગઢડાં માંડવાં સેળરે—એ દેશી). ગિરિ આશન ઉગે વતંગરે અનવરશું જાગ્યે રંગરે, તુઠા જનવરારે. તિહાં શિલાવટને તેડાવેરે, ઘણી ધનની ખાણ ખણવેરે. તુ ૧ સાજનસહુને તેડાવેગેડીગામ તે શેઠ વસાવેરે, તુ અનુક્રમે કેતા દિન જાતાં રે, મેઘ હુઓ જગત વિખ્યાતારે. તુ ૨. તે સાંભળી કાજલે આવીર, એક મેદ્યારે વાત સુણાવરે; તુ જીન ચિત્ય કરે ઈહાં સારોરે, માંહે અદ્ધ ભાગ અમારે છે. તુo ૩. જબ કાજલશા એમ કહે છેરે, તબ મેઘ ઉત્તર દેછેરે; તુ સુણ કાજલ તું એક ચિત્તરે, જોઈ છે કેણે તુજ વિસ્તરે. તુ ૪. જીનરાજતણે સુપસાયરે, ઘણું ધન મળ્યું મુજ આંહી રે; તુટ પ્રતિમા લાવ્યે હું જામરે, માગ્યા પાંચશે પાછા દામરે. તુ૫. એ પથ્થર છે કુણ કાજરે, એમ કરતાં નાવી તુજ લાજ, તુ ચઢયે ક્રોધે તે કાજલ કાળોરે, ઘરે આવ્યા અતિ વિકરાળેરે. તુ૬. મારું મેઘાને હું જ્યારે, શાંતિ વળશે મુજ ત્યારે; તુ એહ ચિંતાયે અન્ન ન ભાવેરે, રૌદ્રધ્યાને નિંદન આવે રે. ૮૦ ૭. તાકે છલ હણવાને કામરે, જી નામ તિ પરિણામરે; તુર ભવિ દુર્જન સંગત જાઈરે, કહે વીરવિજય સુખદાઈરે. તુઠા નવરારે. ૮,
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy