SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ આવ્યા છે. ૫. ગણતાં ઊટને ભૂલે લેખે જે, અધિક એ છે દેખે જે આશ્ચર્ય એ એણે ઠામે જે, દાણી વિસ્મય પામે છે. ૬. તે મેઘાશાને પૂછે છે, કહો એ કારણ શું છે જે મે કહે સુણ દાણી જે, ચિંતા મણ સમ આણ જે. ૭. પાટણથી પ્રતિમા લાવી ને, તે એહમાં પધરાવી જે; કહે કેમ જાળવીયે દાણું જે, જન પ્રતિમા ગુણ વખાણું જે. ૮. પ્રભુ પાશ્વતણે સુપસાય જે, દાણ મેલી ઘર જાય છે; તિહાં જાત્રા કરે મન ભાવે જે, લાભ ઘણેરે પવે જે. ૯. તે રાધનપુરથી વળિયા જે, પારકર માંહે ભળિયા જે, ભુદેસર નગરે આવે જે, વધામણ દેવરાવે છે. ૧૦. વધામણ જબ આવી જે, શેઠતણે મન ભાવી જે; તિહાં આવ્યા ઉજમાળે છે, તે કહીએ આગળ ઢાળે છે. ૧૧. ઢાળ ૬ ઠ્ઠી (રસીઆના ગીતની દેશી.) રસીઆ અનવર દરશન કરવા, કાજલશા તિહાં રે લેલ, રસીઆ સંઘ સહિત તે આવે, જન પ્રતિમા જહાં રે લેલ; રસીઆ ઢોલ નગારાં વાજતે ગાજતે, આવીયા રે લેલ, રસીયા હરષ ઘણે મન માંહ, જીનવર ભાવિ યારે લેલ. ૧, રસીયા આવ્યા ઓચ્છવ મહેચ્છવ કરતા, તે ઘરે લેલ, રસીયા વંદે પદકજ ભાવશું, શ્રી જીન વરતણારે લેલરસીયા સંવત તે ગુણસ્થાનક, આંકે
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy