SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ વિલસે સંસારના, વરતેવે નિજ આણ રાઃ | પુત્ર જનમએ હવે થયે, ઉગ્યે અભિનવ ભાણ છે રા૦ કે ૧૫ | દુહા ગુણમંજરી સુંદર ભઈ પરણું સા નિજચંદ ચારિત્ર સાધી નીરમવું, પામે વૈજયંતસુંરિંદ છે ૧ વરદત્ત મનમાં ચિતવે, આપું સુતને રાજ - હવે હું સંજમ આદરું, સાધુ આતમ કાજ | ૨છે. અશુભ ધ્યાન દુર કરે, કરતાં અનવર ધ્યાન - કાલ ધરમ પામી ઉપન્ય, પુષ્કલાવતી વિજયપ્રધાન છે ૩ છે છે. ઢાલ છે ૪ સહીયાં હે પીઉ ચાલી છે એ દેશી છે સૌભાગ્ય પંચમી આદર, જિમ પામે - હે સુખ સઘલાં વડવીરતે ! ચથ ભતે શુદી પંચમી, વ્રત ધરવું છે યે સુવું ધીરતે છે સૌ છે ૧ . ત્રણ કાલ દેવ વાંદીએ, કીજે દીજે હે ગુરૂને બહુ માનતા પડિક્કમ દેય વારના, જિમ વધે છે ઉત્તમ ગુણ ગ્યાનતે છે સૌ છે ૨ નયરી પુંડરીગીણું સહિતી, વિરાજે છે અમરસેન ભૂપાલતે તસ ધરણી શીલે સતી ગુણવતી કુખેહે અવતરી બાલતે છે સૌ છે ૩ સજન સંતેષી સામટાં, નામ થોપેહે સુરસેન અભિરામતે ચંદકલા જેમ વધતી, તેમ સાધે છે વાધે - નિજ નામ . સી . ૪
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy