SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઈણિ બીજે કઈ કઈ તરે લાલ, વળી તરશે કેઈ શેષરે ભ૦ શશિનિધિ અનુમાનથી લાલ, સઈલા નાગધર અંકરે છે ભ૦ ૪ અસાડ શુદી દશમી દીરે લાલ, એ ગાયે સ્તવન રસાલરે ભ૦ નવલવિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગલ મારે છે ભ૦ છે. ભા ૫ છે છે કલશ છે ઈય વીર જિનવર સયલ સુખકર ગાયે અતિ ઉલટ ભરે, અસાડ ઉજવલ દશમી દિવસે સંવત અઢાર અઠ્ઠોત્તરે બીજ મહિમા એમ વરણ રહી સિદ્ધપુર ચેમાસુએ; જેહ ભાવિક ભાવે સુણ ગાવે તસ ઘર લીલ વિલાસએ છે ૧ | अथ पंचमी स्तबन. છે ઈડર આંબા આંબલીરે છે એ દેશી છે ઢાલ ૧ શ્રી ગુરૂ ચરણ નમી કરી રે, પ્રણમી સરસ્વતી માય છે પંચમી તપ વિધિશું કરે, નિમલ જ્ઞાન ઉપાય છે ભવિક જન કીજે એ તપસાર છે ૧ જનમ સફલ નિરધાર છે છે ભાવિક છે લહીએ સુખશ્રીકાર છે ભવિકટ કીજે છે એ આંકણું સમવસરણ દેવે રચ્યુંરે, બેઠા નેમી જિણુંદ બારે પરખદા આગલેરે, ભાખે શ્રી જિનચંદ છે ભ૦ મે ૨ જ્ઞાન વડે સંસારમાંરે, શિવપુરને દાતાર જ્ઞાનરૂપી દીવે કહ્યું કે, પ્રગટો તેજ અપાર લવિક છે ૩ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy