________________
નીલ કોરપંખ નીલ નાશવલિ પત્ર નીલ -
તરૂવર રાજી નીલપંખ નીલ નીલ દ્વાખ હે, કાચકે સુગેલ નીલ પાછિકે સુરંગ નીલ
ઈદ્રિ નીલ રત્નની પત્રનીલ ચાસ હે જમુના પ્રવાહ નીલ ભગરાજ પંખી નલ
જે હવે અશક વૃક્ષ નીલ નીલ રંગ હે; કહે નય તેમ નીલ રાગથે અતિવ નીલ મલિનાથ
- દેવ નીલ નીલ જાકે અંગ હે ૧૯ સુમિત્ર નીંદ તણે વરનંદ સુચંદ્ર વદન હાવત હે, મંદર ધીર સેવે નરહરિ સુસામ શરીર વિરાજિત હે કાજલવાન સુચ્છપાન કરે ગુણગાન નરિંદ ઘણે મુનિસુવ્રતસ્વામી તણે અભિધાન લહે
| નય માન આનંદ ઘણે છે ૨૦ ત અરીહંત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દુર કરે, નિજ વાણી સુધારસ મેઘ જલે ભવમાનસ માનસ ભૂરી ભરે નમિનાથકે દર્શન સાર લહી કુંણ વિષ્ણુ મહેશ ઘરે જ ફરે, અબ માનવ મુઢ લહિ કુણ સાકર છેડકે કંકર હાથ ધરે છે ૨૧ જાદવ વંસ વિભૂષણ સાહિબ નેમિજિકુંદ મહાનંદકારી, સમુદ્ર વિજ્ય નરિંદ તણે સુતઉજવલ સંખ સુલક્ષણ ધારી ! રાજુલ નાર મુકી નિરધાર ગયે ગિરનાર કલેસ નિવારી, કાજલ કાય શિવા દેવી માય નમે નય પાય મહાવ્રતધારી છે રર પાર્શ્વનાથ અનાથકે નાથ સનાથ ભયે પ્રભુ દેખત છે, સવિ રગ વિજેગ કુંગ મહા દુખ દુર ગએ પ્રભુ ધ્યાવતથા