SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ એવાં પૂ. ગુરુણીજી સર્વ જીવનું કલ્યાણ કરે તેઓશ્રીની અપૂર્વ રીતે સેવા બજાવવામાં પૂ. પ્રભાશ્રીજી મ. શ્રી પડયે બેલ ઝીલતા હતાં તેમનું પણ ટુંક જીવન આ સાથે આપવામાં આવેલ છે. ૫. ચંપાશ્રીજી મ. ના શિષ્યા પ્રશિષ્યાઓનું યંત્ર - નંબર ! સંસારીના જન્મસ્થાન દીક્ષા સ્થળ નામ સંવત ચંદનબેન ખંભાત | બોટાદ | દર્શનશ્રીછી ૧૯૫૮ મુળીબેન ખંભાત | શીવશ્રીજી | ૧૯૫૯ હીરાકરબેન * * હીરાશ્રીજી | ૧૯૬૯ મણીબેન પેટલાદ - વડતાલ | ખીમાશ્રીજી | ૧૯૭૩ ભૂરીબેન ખંભાત ખંભાત : પ્રભાશ્રીજી ૧૯૭૫ કસ્તુરીબેન જુનાગઢ જામનગર કાંતીશ્રીજી ૧૯૮૨
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy