SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ લક્ષણ૧ ઉપશમ, ૨ સવેગ, ૩ નિર્વેદ, ૪ અનુકંપા અને ૫ આસ્તિક્ય. છયતના-૧ પરતીર્થિકાદિને વંદન, રનમસ્કરણ, કુપાત્રમાં પાત્રની બુદ્ધિએ ભક્તિપૂર્વક દાન દેવું તે, ૪ અનુપ્રદાન-વારંવાર દાન આપવું તે, ૫ આલાપન, ૬ સંલાપન–આ છ પ્રકારે જયણું પાળવાથી–પરતીથીને વંદનાદી નહી કરવાથી સમીત શોભે છે. છ આગાર-૧રાજાભિયેગ, ૨ ગણાભિગ, ૩ બાલાભિગ, ૪ દેવામિંગ, ૫ કતારવૃત્તી–આજીવીકાને અંગે અણધારી મેટી આપત્તી આવી પડયે નીત્યનીયમવીરુદ્ધ કરવું પડે તે, ૬ ગુરુનીગ્રહ –વડીલના ઉપરોધથી પ્રતીજ્ઞાવીરુદ્ધ કરવું પડે તે. છ ભાવના–સમકતને ૧ ધર્મવૃક્ષનું મૂળ, ૨ ધર્મનગરનું દ્વાર, ૩ ધર્મમંદીરને પાયે, ૪ ધર્મને આધાર, ૫ ધર્મનું ભાજન અને ૬ ધર્મને નીધી માને. છ સ્થાન–૧ જીવ છે. ૨ જીવ નીત્ય છે, ૩ જીવ કર્મને કર્તા છે, ૪ જીવ કર્મને ભક્તા છે, ૫ મેક્ષ છે, ૬ મોક્ષપ્રાપ્તિના ઉપાય પણ છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર એ મેક્ષ મેળવવાના અવધ્ય ઉપાય છે. આ ૬૭ પૈકી પ્રથમના ૬૧ બેલ વ્યવહારસમતિના છે અને છેલ્લા ૬ બેલ નિશ્ચયસમતિના છે. ૧ આ ઉપર બતાવેલા ભેદવાળું સમકિત.-૨ નિર્મળ બેધ. ૩ સદન, શીલસંતોષાદિ સદાચાર સેવન, અહિંસાદિ મહાવ્રત પાલન.
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy