SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતના છ આગારનું સ્વરૂપ ઢાલ દશમી ( લલનાની દેશી.) શુદ્ધ ધર્મથી નવિ ચળે, અતિ દઢ ગુણ આધાર લલના; તે પણ જે નહિ એહવા, તેહને એ આગાર લલના ૧ બોલ્યું તેહવું પાળીએ, ઇતીહંત સમ બોલ લલના, સજજનને દુર્જનતણા, કચ્છપકેટિને તેલ લલના બ૦ ૨ રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિગ લલના તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વસંગ લલના બેલ્યું૩ મેળે જન ગણ કહ્યો, બળ ચોરાદિક જાણ લલના; ક્ષેત્રપાળાદિક દેવતા, તાતાદિક ગુરૂઠાણું લલના બ૦ ૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કતાર લલના તે હેતે દૂષણ નહીં, કરતાં અન્ય આચાર લલના બે૫ સમક્તિની છ ભાવનાનું સ્વરૂપ ઢાલ અગીયારમી (પાંચ થિી રે ઠવણ પાઠાં વિટાંગણ–એ દેશી) ભાવીજે રે, સમક્તિ જેહથી રૂઅડું, તે ભાવના રે, ભા કરી મન પરવડું; જે સમકિત રે, તાજું સાજું મૂળ રે, તે વતતર રે, દીએ શિવફળ અનુકૂળ રે, ૧
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy