SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પંકજ નામ ધરાય પંકજું, રહત કમલ જીમ ન્યારા. . ચિદાનંદ ઐસે જન ઉત્તમ, સે સાહેબકુ પ્યારા અવધૂ પાર સમતાની સઝાય હે પ્રીતમજી પ્રીતકી રીત અનિત તજી ચિત્ત ધારીયે હે વાલમજી વચન તણે અતિ ઉડે મર્મ વિચારીયે એ આંકણું તમે કુમતિને ઘેર જાએ છે, તમે કુળમાં બેટ લગાવે છે ધિફ એંઠ જગતની ખાઓ છે, કે હે પ્રીતમજી છે ૧ અમૃત ત્યાગી વિષ પીઓ છે, કુમતિને મારગ લીઓ છે એ તે કાજ અયુક્ત કીઓ છે કે હે પ્રીતમજી | ૨ એ તે મોહરાયકી ચેટી છે, શિવસંપત્તિ એથી છેટી છે એ તે સાગર ગળતી પેટી છે હે પ્રીતમજી ૩ એક શંકા મેરે મન આવી છે, કિવિધ એ ચિત્ત તુમ ભાવી છે. એ તે ડાકણ જગમાં ચાવી છે હે પ્રિતમજી છે ૪ સહુ રિદ્ધિ તમારી ખાએ છે, કરી કામણું ચિત્ત ભરમાવે છે તુમ પુણ્ય ભેગે એ પાઈ છે હે પ્રિતમજી છે ૫ મત આંબ કાજ બાઉલ છે. અનુપમ ભવ વિરથા નહિં . અબ ખેલ નયણ પ્રગટ જેવો હે પ્રિતમજી ને ૬ ઈવિધ સમતા બહુ સમજાવે, ગુણ અવગુણ કંઈ સહુ દર્શાવે છે સુણે ચિદાનંદ નિજ ઘર આવે હે પ્રિતમજી પ્રીતકી રીત અનિત તજી ચિત્ત ધારીયે | ૭ |
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy