SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્દન અલગ રહે. એટલે જરાય અનુમોદન અપાઈ ન જાય તેને ખ્યાલ રાખે. કેઈપણ જાતના સાંસારિક વૃદ્ધિનાં કારણરૂપ પાઈ પૈસે દાગીના ધન ધાન્ય બાગબગીચા દાસી દાસાદિ પરિગ્રહ હોય તેને પણ છેડી દેવાના. તે રાખવાની તે વાત જ શી ! એટલે રાખે નહીં રખાવે નહીં અને રાખનાર પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ હેય. ખાવાની કે મુખમાં નાખવાની ગમે તેટલી સારી ચીજ હોય, બીજી સવારે મળે તેમ પણ ન હોય છતાં પણ સૂર્યાસ્ત પછી તે તે ચીજ પિતાની પાસે કે બીજાની પાસે રાખી રખાવી શકાય જ નહીં. - સૂર્યોદય પછી ૪૮ મિનિટ અને સૂર્યાસ્ત પછી તે ગમે તેવા સંજોગોમાં રાક પાણી લેવાય જ નહીં. આમ અનેક ગુણ વાળું જીવન જીવી બતાવવાથી જ જન સાધ્વી બની શકાય છે, પણ એકાંતે આત્મહિતકર છે એમ સમજાઈ ગયા પછી આત્મા આ રીતે વણાઈ જ ગયે હેય છે કે જેથી તેને આવું જીવન રસિક લાગે છે. . આમ આપણું પૂ. ચરિત્રનાયિકા અહિંસા સંયમ અને તપની મૂર્તિ હતાં. ઓછામાં ઓછા સાધુ જીવનને યેગ્ય આ ત્રણ ન હોય તે સાધુ સાધ્વી જ નથી. તે પછી ઉપરના બતાવેલ જન સાધુ સાધ્વીપણું તે ક્યાંથી જ આવે! પણ આ તપસ્વીનીમાં તે તે ગુણની ભાવના પહેલેથી ભરેલી હતી હવે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy