________________
૭ર
નવકારવાળીની સઝાય કહેજે ચતુરનર એ કોણનારી, ધમીજનને પ્યારી જેણે જાયા બેટા સુખકારી, પણ છે. બાળકુંવારી છે ? કોઈ ઘેર રાતીને કેઈ ઘેર લીલી, કઈ ઘેર દીસે પીળીરે ! પંચરૂપી તે બાલકુમારી, મનરંજન મતવાલી કહે છે ૨ હેડા આગળ ઉભી રાખી, નયણું શું મંડાણ રે ! નારી નહિ પણ કામણગારી, જેગીસરને પ્યારી રે કરુ છે ૩ છે એક પુરૂષ તસઉપર કાયે, ચાર સખીશું ખેલેરે ! એક બેર છે તેમને માથે, તે તસ કેડ ન મેલે રે કહેજે કે ૪ નવનવ નામે સહુ કેઈમાને, કહેજે અર્થ વિચારી વીનયવીજય ઉવજઝાયને સેવક,
રૂપવીજય બુદ્ધિ સારીરે કહેજે ૫ છે
કર્મની સઝાય સુખદુઃખ સરજ્યાં પામીએ રે, આપદ સંપદ હોય ! લીલા દેખી પરતણી, ષ મ ધરજો કેયરે ! પ્રાણી અને નાણે વિખવાદ, એતે કર્મતણ પ્રસાદર પ્રા. શાળા ફળને આહારે જીવીયારે, બાર વરસ વનરામ
સીતા રાવણ લઈ ગયેરે, કર્મતણુએ કામરે પ્રા૦ છે છે નીરખે વન એકલો રે, મરણ પામે મુકુંદ નીચતણે ઘરજળ વહ્યોરે, શીરધરી હરીશ્ચન્દ્રરે, પ્રાવ પાડા નળે દમયન્તી પરિહરિરે, રાત્રિ સમય વનમાંય નામ ઠામ કુળ ગોપવી, નળે નિરવાહ્ય કાળરે પ્રા. ૪