SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય લગી વહીઓ સહી, જ્ઞાન સુધાર સસાર જ્ઞાને દરિસણ સંપજેરે. દરિસણે ચરણ ઉદાર, છે ચરણથકી શીવ પુરતણેરે, લહીયે સુખ અનંત ! ભવિક જીવ કારણ કહેરે, ભય ભંજન ભગવંતરે ૪ ગુરૂ આજ્ઞાએ ચાલીએરે, રહીએ ગુરૂની રે પાસ છે ગુરૂ મનગમતું જોઈ એરે, ઈમ જીવવિનય અભ્યાસરે ,, ૫. ગડ સુઅર કણ કુંડલું, મૂકી માંડે મેહ વિષ્ટા ઉપર તિમ રહેશે, મુખ ગુરુ એ દ્રોહરે , કે ૬ . કહીકાની જેમ કુતરી રે, ન લહે ક્યાંય વિશ્રામ તમ કુશિષ્ય અકહ્યાગરારે, પામે નહીં, સુકામરે , R ૭૫ ચંદ્રકિરણ સમનિર્મલીરે, જાગે તસ જશવાદ ! વિનય નિરંતર જે કરે રે, મૂકી વિષય કષાયરે , છે ૮ ઈમ ગુણ વિનયતણ સુણીરે, જે નિત્ય કરે અભ્યાસ ! શ્રી રાજશીલ વિઝાય ભણેરે, સફલ ફળે તસ આશરે , આલા શ્રી આત્મા શિખામણની સઝાય-૧ અનુભવીયાના ભવિયારે, જાગીને જે આગળ સુખ છે કેવારે, જીવે તે જેજે ! અનુ૧ બાળપણે ધર્મ ન જાણેરે, તે રમતાં બે યૌવનમે મદ માતરે, વિષયમાં મોહ્યો , કે ૨ ધર્મની વાત ન જાણુંરે, બેટી લાગી માયા યૌવન જશે જરા આવશે, ત્યારે કંપશે કાયા છે . ૩
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy