SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ અન ભિનિવેશી અમત્સરીરે લાલ, | સુવિહિત મુનિ ગુણખાણ સુર સૂઇ છે ૨ શીત ગાન વાજિંત્રશુરે લાલ, પૂરે મંગલ આઠ–સુ સાવધાન બહુ ભાવશુંરે લાલ, ક૫ સુત્રને પાઠ-સુર છે ૩ છે પૂજાને પ્રભાવનારે લાલ, ચૈત્ય પરિવાડી સાર-સુહ પિસહ આરાધન કરેરે લાલ અઠ્ઠમ ઘર નર નાર-સુટ છે ૪ છે લાહે લીજે નિજ વિત્તને લાલ, કરી અતિ પરીગલ ચિત્ત-સુત્ર સંપૂરણ સૂત્ર સાંભલે લાલ, પર્વ એ સર્વપવિત્ત સુર સૂત્ર છે પા આગમ અક્ષર સાંભલે લાલ, જાયે પૂરવ પાપ-સુo વિધિયેગે જે સાંભલે લાલ, નાશે તિમિરસતાપ–સુ સૂત્ર ૬ સંપૂરણ તિહાં સાંભલીરે લાલ, ભાવે આપ સ્વભાવ-સુ' કરે વધાઈ લુંછરે લાલ, જબ હવે ધર્મજમાવ–સુ સૂ૦ જ્ઞાનવિમલ ગુરૂ ઉપદિશેરે લાલ, સમાચારી મુનિધર્મ-સુ. આલાવા ચેસઠે કરીરે લાલ, અડવાશ ભેદે મર્મ–સુટ ૮ મા ઢાલ પંદરમી છે ટોડરમલ છાજી એ દેશી છે ઈમ ઓચ્છવ આડંબરેજી સુણી સુણ સૂત્ર વખાણ છે જીણુંદરાય જીત્યારે જીત્યા જીત્યા કર્મનમર્મ જીણું ભાગ્યાભાગ્યા મિથ્યા મર્મ જીણું૦ | વિષયકષાય સમાવીયારે, પસરી સમતાવેલી જીણું ! જનશાસન વર મંડપેરે, સાધર્મિક કરે કેલિ જીણું !
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy